"જટિલ કટોકટીની ચેતવણી"
"તમારો ફોન તમને કુદરતી આફતો દરમિયાન સ્થળાંતર સૂચના જેવા અલર્ટ મોકલી શકે છે. આ સેવા રાષ્ટ્રીય ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી, નેટવર્ક પ્રદાતાઓ અને ડિવાઇસ નિર્માતા વચ્ચેનો સહયોગ છે.\n\nતમારા ડિવાઇસમાં કોઈ સમસ્યા હોય અથવા નેટવર્ક ખરાબ હોય તો તમને કદાચ અલર્ટ ન પણ મળે."