"કારની માહિતી"
"તમારી કારની માહિતીને ઍક્સેસ કરો"
"કારનો કૅમેરા ઍક્સેસ કરો"
"તમારી કારના કૅમેરાને ઍક્સેસ કરવાની મંજૂરી આપો."
"કારની ઊર્જાની માહિતીને ઍક્સેસ કરો"
"તમારી કારની ઊર્જાની માહિતી ઍક્સેસ કરવાની મંજૂરી આપો."
"કારની રેંજનું બાકીનું મૂલ્ય ગોઠવો"
"કારની રેંજનું બાકીનું મૂલ્ય ગોઠવો."
"કારના HVACને ઍક્સેસ કરો"
"તમારી કારની hvac ઍક્સેસ કરો."
"કારના માઇલેજની માહિતીને ઍક્સેસ કરો"
"તમારી કારના માઇલેજની માહિતી ઍક્સેસ કરો."
"કારની ગતિ વાંચો"
"તમારી કારની ગતિ ઍક્સેસ કરો."
"કારની ગતિની સ્થિતિને ઍક્સેસ કરો"
"તમારી કારની ગતિની સ્થિતિને ઍક્સેસ કરો."
"કારની વિક્રેતા ચૅનલને ઍક્સેસ કરો"
"કાર સંબંધિત માહિતીના વિનિમય માટે તમારી કારના વિક્રેતાની ચૅનલ ઍક્સેસ કરો."
"કારના રેડિયોને મેનેજ કરો"
"તમારી કારનો રેડિયો ઍક્સેસ કરો."
"ફોનના ઇન્ટરફેસને કારના ડિસ્પ્લે પર પ્રોજેક્ટ કરો"
"કોઈ ઍપને કોઈ ફોનના ઇન્ટરફેસ પરથી કારના ડિસ્પ્લે પર પ્રોજેક્ટ કરવાની મંજૂરી આપે છે"
"પ્રોજેક્શનના સ્ટેટસને ઍક્સેસ કરો"
"કોઈ ઍપને કારના ડિસ્પ્લે પર પ્રોજેક્ટ કરતી અન્ય ઍપનો સ્ટેટસ મેળવવાની મંજૂરી આપે છે."
"પ્રોજેક્શન સેવા સાથે જોડાઓ"
"ધારકને કોઈ પ્રોજેક્શન સેવાના ઉચ્ચ લેવલના ઇન્ટરફેસથી પ્રતિબદ્ધ થવાની મંજૂરી આપે છે. સામાન્ય ઍપ માટે ક્યારેય જરૂરી હોવું જોઈએ નહીં."
"કારના ઑડિયોનું વૉલ્યૂમ નિયંત્રિત કરો"
"કારના ઑડિયો સેટિંગ મેનેજ કરો"
"કારના HALનું અનુસરણ કરો"
"ઑડિયો ડકિંગ ધરાવતી ઇવેન્ટ પ્રાપ્ત કરો"
"કારમાં કોઈ અન્ય ઑડિયો વગાડવાને કારણે જો કોઈ ઍપનું વૉલ્યૂમ ઘટાડવામાં આવતું હોય, તો ઍપને સૂચિત કરવાની મંજૂરી આપવામાં આવે છે."
"આંતરિક પરીક્ષણ હેતુથી તમારી કારના HALનું અનુસરણ કરો."
"તમારી કારના ઑડિયોનું વૉલ્યૂમ નિયંત્રિત કરવાની મંજૂરી આપો."
"તમારી કારના ઑડિયો સેટિંગ નિયંત્રિત કરો."
"ઍપ્લિકેશન બ્લૉકિંગ"
"ડ્રાઇવિંગ કરતી વખતે ઍપ્લિકેશન બ્લૉકિંગ નિયંત્રિત કરો."
"નૅવિગેશન મેનેજર"
"નૅવિગેશન ડેટાની ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને જાણ કરો"
"ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને સીધું રેન્ડરિંગ કરવાની સુવિધા"
"પ્રવૃત્તિઓ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં પ્રદર્શિત થાય તેવું જાહેર કરવાની ઍપ્લિકેશનને મંજૂરી આપો"
"ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નિયંત્રણ"
"ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં ઍપ્લિકેશન લૉન્ચ કરો"
"ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર રેન્ડર કરી રહ્યું છે"
"ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો ડેટા પ્રાપ્ત કરો"
"UX પ્રતિબંધોની ગોઠવણી"
"UX પ્રતિબંધોને ગોઠવણી કરો"
"ખાનગી ડિસ્પ્લે id માટે વાંચવાનો ઍક્સેસ"
"ખાનગી ડિસ્પ્લે id માટે વાંચવાના ઍક્સેસની મંજૂરી આપે છે"
"USB ડિવાઇસ સાથે AOAP મોડમાં સંવાદ સાધો"
"કોઈ ઍપને અન્ય ડિવાઇસ સાથે AOAP મોડમાં સંવાદ સાધવાની મંજૂરી આપે છે"
"\'કારમાં સવાર લોકોની જાગરૂકતા સંબંધિત સિસ્ટમ\'ને વાંચવા માટેનો ઍક્સેસ"
"\'કારમાં સવાર લોકોની જાગરૂકતા સંબંધિત સિસ્ટમ\'ના સ્ટેટસ અને તેની જાણકારીના ડેટાને વાંચવાની મંજૂરી આપે છે"
"\'કારમાં સવાર લોકોની જાગરૂકતા સંબંધિત સિસ્ટમ\'ના ગ્રાફને નિયંત્રિત કરો"
"\'કારમાં સવાર લોકોની જાગરૂકતા સંબંધિત સિસ્ટમ\'ની જાણકારીના ગ્રાફનું નિયંત્રણ શરૂ કરવાની અને રોકવાની મંજૂરી આપે છે"
"કારની ઇનપુટ સેવા"
"ઇનપુટ ઇવેન્ટ્સને હૅન્ડલ કરો"
"CAN બસ નિષ્ફળ રહી"
"CAN બસ પ્રતિસાદ આપતી નથી. હેડયુનિટ બોક્સને અનપ્લગ કરી ફરી પ્લગ કરો અને કારને ફરી શરૂ કરો"
"ડ્રાઇવ કરતી વખતે તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી"
"સુરક્ષિત ઍપ્લિકેશન સુવિધાઓ સાથે ફરી શરૂ કરવા, %s પસંદ કરો."
"પાછળ"
"ઍપ બંધ કરો"
"પાછળ"
"નિદાનનો ડેટા વાંચો"
"કારમાંથી નિદાનનો ડેટા વાંચો."
"નિદાનનો ડેટા સાફ કરો"
"કારમાંથી નિદાનનો ડેટા સાફ કરો."
"VMS પ્રકાશકની મંજૂરી"
"VMS સંદેશા પ્રકાશિત કરો"
"VMS સબ્સ્ક્રાઇબર"
"VMS સંદેશાને સબ્સ્ક્રાઇબ કરો"
"VMS ક્લાયન્ટ સેવા"
"VMS ક્લાયન્ટથી પ્રતિબદ્ધ થાઓ"
"પેન ડ્રાઇવના સ્ટોરેજનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપો"
"ફ્લૅશ સ્ટોરેજના વપરાશનું નિરીક્ષણ કરો"
"ડ્રાઇવ કરવાની સ્થિતિ વિશે સાંભળો"
"ડ્રાઇવ કરવાની સ્થિતિના ફેરફારો વિશે સાંભળો."
"કાર ટેલિમિટ્રિ સર્વિસનો ઉપયોગ કરો"
"કાર સિસ્ટમ હેલ્થ ડેટા એકત્રિત કરો."
"કાર EVS સર્વિસનો ઉપયોગ કરો"
"EVS વીડિયો સ્ટ્રીમને સબ્સ્ક્રાઇબ કરો"
"EVS પ્રીવ્યૂ પ્રવૃત્તિ માટે વિનંતી કરો"
"EVS પ્રીવ્યૂ પ્રવૃત્તિ લૉન્ચ કરવા માટે, સિસ્ટમને વિનંતી કરો"
"EVS પ્રીવ્યૂ પ્રવૃત્તિ નિયંત્રિત કરો"
"સિસ્ટમની EVS પ્રીવ્યૂ પ્રવૃત્તિ નિયંત્રિત કરો"
"EVS કૅમેરાનો ઉપયોગ કરો"
"EVS કૅમેરા સ્ટ્રીમને સબ્સ્ક્રાઇબ કરો"
"EVS સેવાનું સ્ટેટસ મૉનિટર કરો"
"EVS સેવાના સ્ટેટસમાં થનારા ફેરફારો સાંભળો"
"કારના એન્જિનની વિગતવાર માહિતીને ઍક્સેસ કરો"
"તમારી કારના એન્જિનની વિગતવાર માહિતીને ઍક્સેસ કરો."
"કારના ઇંધણના દરવાજા અને ચાર્જ પોર્ટને ઍક્સેસ કરો"
"કારના ઇંધણના દરવાજા અને ચાર્જ પોર્ટને ઍક્સેસ કરો."
"કારની \'ઈંધણની ટાંકી\'ના દરવાજા અને ચાર્જ પોર્ટનું નિયંત્રણ કરો"
"કારની \'ઈંધણની ટાંકી\'ના દરવાજા અને ચાર્જ પોર્ટનું નિયંત્રણ કરો."
"કારની ઓળખ વાંચો"
"કારની ઓળખને ઍક્સેસ કરો."
"કારના દરવાજાને નિયંત્રિત કરો"
"કારના દરવાજાને નિયંત્રિત કરો."
"કારની બારીઓને નિયંત્રિત કરો"
"કારની બારીઓને નિયંત્રિત કરો."
"કારના અરીસાને નિયંત્રિત કરો"
"કારના અરીસાને નિયંત્રિત કરો."
"કારની સીટને નિયંત્રિત કરો"
"કારની સીટને નિયંત્રિત કરો."
"કારની પ્રાથમિક માહિતીને ઍક્સેસ કરો"
"કારની મૂળભૂત માહિતીને ઍક્સેસ કરો."
"કારના વિક્રેતાની પરવાનગી વિશેની માહિતીને ઍક્સેસ કરો"
"કારના વિક્રેતાની પરવાનગી વિશેની માહિતીને ઍક્સેસ કરો."
"કારની બહારની લાઇટની સ્થિતિને વાંચો"
"કારની બહારની લાઇટની સ્થિતિને ઍક્સેસ કરો."
"કારનો epoch સમય ઍક્સેસ કરો"
"કારનો epoch સમય ઍક્સેસ કરો."
"કારના એન્ક્રિપ્શન બાઇન્ડિંગ સીડને ઍક્સેસ કરો"
"કારના એન્ક્રિપ્શન બાઇન્ડિંગ સીડને ઍક્સેસ કરો."
"કારની બહારની લાઇટ વિશે વાંચો"
"કારની બહારની લાઇટને નિયંત્રિત કરો."
"કારની અંદરની લાઇટ વિશે વાંચો"
"કારની અંદરની લાઇટની સ્થિતિને ઍક્સેસ કરો."
"કારની અંદરની લાઇટને નિયંત્રિત કરો"
"કારની અંદરની લાઇટને નિયંત્રિત કરો."
"કારની બહારનું તાપમાન વાંચો"
"કારની બહારના તાપમાનને ઍક્સેસ કરો."
"કારના ટાયરની માહિતીને ઍક્સેસ કરો"
"કારના ટાયરની માહિતીને ઍક્સેસ કરો."
"કારના સ્ટિઅરિંગના એંગલની માહિતી વાંચો"
"કારના સ્ટિઅરિંગના એંગલની માહિતી ઍક્સેસ કરો."
"કારના ડિસ્પ્લે યુનિટ વાંચો"
"ડિસ્પ્લે યુનિટ વાંચો."
"કારના ડિસ્પ્લે યુનિટને નિયંત્રિત કરો"
"ડિસ્પ્લે યુનિટને નિયંત્રિત કરો."
"કારના પાવરટ્રેનની માહિતી વાંચો"
"કારના પાવરટ્રેનની માહિતીને ઍક્સેસ કરો."
"કારના પાવરની સ્થિતિ વિશે વાંચો"
"કારના પાવરની સ્થિતિને ઍક્સેસ કરો."
"વિશ્વસનીય ડિવાઇસની નોંધણી કરો"
"વિશ્વસનીય ડિવાઇસના નોંધણીની મંજૂરી આપો"
"કારના પરીક્ષણ મોડને નિયંત્રિત કરો"
"કારના પરીક્ષણ મોડને નિયંત્રિત કરો"
"કારની સુવિધા ચાલુ અથવા બંધ કરો"
"કારની સુવિધા ચાલુ અથવા બંધ કરો."
"કાર વૉચડોગ સુવિધાનો ઉપયોગ કરો"
"કાર વૉચડોગ સુવિધાનો ઉપયોગ કરો."
"કાર વૉચડોગના કન્ફિગને નિયંત્રિત કરો"
"કાર વૉચડોગના કન્ફિગને નિયંત્રિત કરો."
"કાર વૉચડોગના મેટ્રિક એકત્રિત કરો"
"કાર વૉચડોગના મેટ્રિક એકત્રિત કરો."
"કારની સુવિધાઓ ચાલુ/બંધ રહેવા વિશેની પૉલિસી વાંચો"
"કારની સુવિધાઓ ચાલુ/બંધ રહેવા વિશેની પૉલિસી વાંચો."
"કારની સુવિધાઓ ચાલુ/બંધ રહેવા વિશેની નીતિને નિયંત્રિત કરો"
"કારની સુવિધાઓ ચાલુ/બંધ રહેવા વિશેની નીતિને નિયંત્રિત કરો."
"નમૂના જનરેટ કરો"
"નમૂના જનરેટ કરો."
"મારું ડિવાઇસ"
"અતિથિ"
"ડિફૉલ્ટ મહત્ત્વ"
"ખૂબ જ મહત્ત્વની"
"ફેક્ટરી રીસેટ આવશ્યક છે"
"ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો બધો ડેટા કાઢી નાખવામાં આવશે. રીસેટ કર્યા પછી તમે નવી પ્રોફાઇલ સેટઅપ કરી શકો છો."
"વધુ"
"ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ રીસેટ કરો"
"તમારી સિસ્ટમને ફેક્ટરી રીસેટની અને બધો ડેટા કાઢી નાખવાની વિનંતી મળી છે. તમે હમણાં રીસેટ કરી શકો છો અથવા આગલી વખતે જ્યારે કારને ચાલુ કરવામાં આવે ત્યારે તે રીસેટ થશે. ત્યાર પછી તમે નવી પ્રોફાઇલ સેટઅપ કરી શકો છો."
"હમણાં રીસેટ કરો"
"પછીથી રીસેટ કરો"
"આગલી વખતે જ્યારે કારને ચાલુ કરવામાં આવે ત્યારે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ રીસેટ થશે."
"રીસેટ શરૂ કરવા માટે કાર પાર્ક કરેલી હોવી જરૂરી છે."